ONGCમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 2236જગ્યાની ભરતી
વડોદરા, અંકલેશ્વર સહિતના સ્થળ માટે ધો.10-12 પાસ, ગ્રેજ્યએટ યુવાનોની ભરતી કરાશે
YUVA UPNISHAD FOUNDATUON
ONGCમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 2236જગ્યાની ભરતી, 25મી સુધીમાં અરજી કરી શકાશેડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ એક્ઝામિનેશનને આધારે પસંદગી, 14 નવેમ્બરે મેરિટ
એજ્યુકેશનરિપોર્ટર અમદાવાદઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન(ઓએનજીસી)એ વિવિધ 2236 જગ્યાનીભરતી જાહેર કરી છે, જેમાં લાઇબ્રેરીઆસિસ્ટન્ટ, કેબિન રૂમ, એટેન્ડન્ટ, ઓફિસઆસિસ્ટન્ટ, એકાઉન્ટ એક્ઝિક્યુટિવએક્ઝિક્યુટિવ (એચઆર) લેબોરેટરીઆસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) સહિતની: વિવિધ જગ્યાઓનો સમાવેશ થાય છે.આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈચૂકી છે, જે 25 ઓક્ટોબરના રોજ સુધીચાલશે.
અરજી કરનારા ઉમેદવારોનીપસંદગી ડોક્યુમેન્ટ્સની ચકાસણી અનેતબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.ઉમેદવારોનું મેરિટ લિસ્ટ આગામી 15નવેમ્બરના રોજ જાહેર કરાશે.
ભરતીનીસંપૂર્ણ વિગતો ઓએનજીસી ઈન્ડિયા ડોટકોમ પર મૂકવામાં આવી છે.
ઓએનજીસી દ્વારા જાહેર કરવામાંઆવેલી ભરતીમાં ગુજરાતમાં પસંદગીપામેલા ઉમેદવારો માટે નોકરીનું સ્થળઅમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા, વડોદરાખાતેનું રહેશે.
પોસ્ટ
પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ
ધોરણ 10 પાસ
ધોરણ 12 પાસ
બીબીએ ડિગ્રી
બીકોમ
બીએસસી (કેમિકલ)
લાઇબ્રેરી આસિસ્ટન્ટ, કેબિન રૂમએડન્ડન્ટ, ડ્રેસર- હાઉસ કીપરઓફિસ આસિસ્ટન્ટડએક્ઝિક્યુટિવ (એચઆર)એકાઉન્ટ એક્ઝિક્યુટિવલેબોરેટરી આસિસ્ટન્ટ(નોંધઃ અન્ય વિવિધ પોસ્ટ માટે જે તે વિષય સંબંધિતડિપ્લોમા અને આઈટીઆઈનું પ્રમાણપત્ર આવશ્યક)
Comments
Post a Comment