કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશે

 કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશેકપડવંજના વિવિધ રસ્તાઓના નવીનીકરણની તાતી જરૂરિયાતઊભી થઈ છે, ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશ થઈ(શ્વેતપત્ર) કપડવંજ :કપડવંજ તાલુકાના વિવિધરસ્તાઓના નવીનીકરણની તાતીજરૂરીયાત ઉભીછે.તાલુકાના કેટલાક રસ્તાઓઉબડ-ખાબડ બની જતાપરિવાહનમાં લોકોને હાલાકીભોગવવી પડતી હતી.આ બાબતેસંબંધિત તંત્રને રસ્તાઓ માટેઅવાર-નવાર ફરીયાદી પણકરવામાં આવી હતી.જેથીરસ્તાઓની હાલની સ્થિતીનેઅનુલક્ષીને તાલુકાના કેટલાકરસ્તાઓ,ફલાય ઓવર બ્રીજઅને નાના પુલને મોટા પુલબનાવવાની કામગીરી આગામીસમયમાં કપડવંજ તાલુકાના માર્ગઅને મકાન (સ્ટેટ) હસ્તકનાઅંદાજે નવીન ૫૦૦ કરોડથી વધુરકમના નવા રસ્તાઓ, ફ્લાયઓવર. સી. સી. રોડની કામગીરીકરવામાં આવનાર છે.

 આ અંગેમાર્ગ અને મકાન (સ્ટેટ) નાઈન્ચાર્જ નાયબ કાર્યપાલકઈજનેર એસ. એસ.કિશોરીએમાહિતી આપતા જણાવ્યું હતું કેકપડવંજ તાલુકાના કપડવંજથી તથા વાયા ઉત્કંઠેશ્વર મહાદેવ રસ્તામાંકાભાઈના મુવાડાથી બોભાચોકડી તથા કપડવંજ નગરનામહોર નદી સુધીના ૧૧.૨કી.મી.ના રસ્તાનુંઆતરસુંબા-ખડાલકોસમનો ૧૦.૩ કી.મી.નોરસ્તાનું નવીનીકરણ થશે. 

જયારેકપડવંજ-બાલાસિનોર વાયાસોરણાનો ૧૯ કી.મી.ના રસ્તાનાનવીનીકરણની સૈધ્ધાંતિક મંજૂરીમળી ગઈ છે અને આગામીસમયમાં ટેન્ડરીંગની પ્રક્રિયા હાથધરવામાં આવશે જે અંદાજે બે માસ બાદ રસ્તાનાનવીનીકરણની કામગીરી શરૂથશે. 

કપડવંજથી લાડવેલ ચોકડી૧૩ કી.મી.ના રસ્તાનું ટેન્ડરીંગકામ પૂર્ણ થઈ ગયું છે જેનુંઆગામી ટૂંક સમયમાં કામ શરૂકરવામાં આવનાર છે. જયારેસૌથી અગત્યનો રસ્તો અને જ્યાંસૌથી વધુ ટ્રાફિકનું ભારણ રહે છેતે લાડવેલ- પાંખિયાનો ૧૯કી.મી.નો રસ્તો ૧૪૫ કરોડનાખર્ચ નવીનીકરણ થશે.જે રસ્તોફોરલેન રહેશે તથા સમગ્ર રસ્તોસી.સી. બનશે. કુલ બે ફેઝમાંકામ થશે.જેમાં પહેલા ફેઝનું કામસિકંદર પોરડાથી કાપડીવાવત્યારબાદ બીજા ફેઝનું કામકરવામાં આવનાર છે. જેનીવિશિષ્ટ ખાસિયત એ છે કે સુંદરરસ્તો આધુનિક ટેકનોલોજી સાથેતૈયાર થશે જેથી રસ્તાની સ્ટ્રેન્થજળવાઈ રહેશે. તથા હાલકપડવંજ તૈયબપુરા-જગ ુપુર-મોટીઝેર રસ્તાનું કામ પતિમાંછે. તેમજ નીરમાલી- નવાગામ-બેટાવાડા પુલનું નવીનીકરણ થશે.તદ્ઉપરાંત ડાકોર રોડ ઉપર રેલ્વેફાટક પરથી તથા ગરોડ રોડ ઉપરજીવનશિલ્પ કેમ્પસ નજીક આવેલરેલ્વે ફાટક ઉપર ઓવર બ્રીજનું કામપણ આગામી સમયમાં ટેન્ડરીંગપ્રક્રિયા બાદ શરૂ કરવામાં આવનારછે. જ્યારે કપડવંજ - ડાકોર રોડઉપર સાવલી પાસે નર્મદા કેનાલપાસે આવેલ બ્રીજને પહોળો કરી તેનુંનવીનીકરણ કરવામાં આવનારછે.અંદાજે ૫૦૦ કરોડથી વધુનાકામો આગામી સમયમાં હાથધરવામાં આવનાર હોવાનું તેઓએજણાવ્યું હતું.


Comments

Popular posts from this blog

MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો

ONGCમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 2236જગ્યાની ભરતી