ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમડ્રાયવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટ અંગે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમડ્રાયવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટ અંગે.
નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાના ડ્રાયવીંગ ટેસ્ટનું આયોજન તા.પ/પ/ર૦રપ થી તા.૧૬/૧૦/૨૦૨૫ સુધી હાથ ધરાયેલ પરંતુ સદરસ્તુ તારીખો દરમ્યાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઈવીંગ ટેસ્ટ મોકુફ રાખવામાં આવેલ હતા તે પૈકી પ્રથમ તબકકા (તા. ૧/૮/૨૦૨૫ થી તા. ૩૦/૯/૨૦૨૫ સુધી) માં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સુચનાઓ તા.૨૮/૭/૨૦૨પ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. બાકી રહેલ ઉમેદવારોની વાદી તબકકાવાર પ્રસિધ્ધ કરવામાં આવશે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ યંત્રાલવ કમ્પાઉન્ડ, નરોડા (પાટીવા), અમદાવાદ છે. અગાઉ પ્રસિધ્ધ થયેલ વાદી મુજબના તા. ૧/૮/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટનો કાર્યક્રમ થથાવત રાખવામાં આવે છે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ડપેરાન નંબર તથા જન્મ તારીખ નાંખી પોતાના કોલલેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઈવીંગ ટેસ્ટની તારીખે / સમયે પોતાના કોટો આઈડેન્ટી પ્રુક સાથે અચુક લાવવાની રહેશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. ડ્રાઈવીંગ ટેસ્ટ માટેની અદ્યતન સુચનાઓ માટે સમયાંતરે નિગમની વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોને જરૂરી નોંધ લેવાની રહેશે.
સ્થળ : અમદાવાદ,
(ક્રમાંક/સંમાનિ/અમદ/૭૫૩/૨૦૨૫)
મુખ્ય મહેકમ અધિકારી,
અધિક્ષક ઈજનેરશ્રી, પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનીટ, જી.એમ.ઈ.આર.એસ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો