33 હજાર જગ્યા ખાલીમાર્ચ સુધી 1414 પીઆઈ,3834 એએસઆઈઅને હેડ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે

 હાઈકોર્ટમાં સરકારે 2 વર્ષનું ભરતી કેલેન્ડર રજૂ કર્યું, 33 હજાર જગ્યા ખાલીમાર્ચ સુધી 1414 પીઆઈ,3834 એએસઆઈઅને હેડ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે

પોલીસ વિભાગમાં ખાલી પડેલીભરતી પગલે હાઇકોર્ટે લીધેલીસુઓમોટોમાં શુક્રવારે ડીજીપીએહાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કરીઆગામી બે વર્ષનું ભરતી કેલેન્ડરરજૂ કર્યું છે. તેમાં રજુઆત કરી છે કેમાર્ચ 2025 સુધીમાં 1,414પીઆઇઅને પીએસઆઇની પ્રમોશન દ્વારા

ભરતી કરાશે. પહેલા તબક્કામાં3834 એએસઆઇ અને હેડકોન્સ્ટેબલની પણ ભરતી કરાશે.ડીજીપીએ કરેલા સોંગદનામામાંએવી રજૂઆત કરાઇ છે કે 25સપ્ટેમ્બરે પીઆઇની ભરતીનીપ્રક્રિયા શરૂ કરી દેવામાં આવીછે. મોટર ટ્રાન્સપોર્ટ માટેયોગ્ય ઉમેદવાર મળી શકયાનથી, પરતું પીએસઆઇની

બિનહથિયારધારીની સીધીભરતીની જાહેરાત આપવામાંઆવી છે. લેખિત પરીક્ષાજાન્યુઆરી 2025માં લેવાશે અનેતેનું પરિણામ જુલાઇ 2025માંજાહેર કરવામાં આવશે. ત્યારબાદઓગસ્ટ મહિનામાં ફાઇનલ લિસ્ટજાહેર થશે. કોર્ટે આગામી સુનાવણીદરમ્યાન 10 વર્ષની ભરતીનો પ્લાનબનાવવા આદેશ કર્યો હતો.


Comments

Popular posts from this blog

MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો

ONGCમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 2236જગ્યાની ભરતી

કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશે