પોસ્ટ્સ

જુલાઈ, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર .ક્ર.૨૯૮/૨૦૨૫૨૬ અને જા.ક્ર.૩૦૦/૨૦૨૫૨૬, વર્ગ-૩ સંવર્ગોના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો/વળતર સમય મેળવવા બાબતની અગત્યની જાહેરાત २. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની નીચે દર્શાવ્યા મુજબની જાહેરાતો અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ. ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?)ને અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ MCQ-CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તા.૦૨/૦૭/૨૦૨૫ ની અગત્યની સૂચનાથી તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે. જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ૨૬૨/૨૦૨૪૨૫, સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, वर्ग-3 २१८/२०२४२५, અધિક મદદનીશ ઇજનેર(સિવિલ), वर्ग-3 ૨૭૫/૨૦૨૪૨૫, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, २८८/२०२५२१, બાગાયત वर्ग-३ નિરીક્ષક, ३००/२०२५२७, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩           પરીક્ષાની તારીખ/સમય ता 08/08/202...

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમડ્રાયવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટ અંગે.

 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમડ્રાયવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટ અંગે. નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 ડ્રાયવર કક્ષાના ડ્રાયવીંગ ટેસ્ટનું આયોજન તા.પ/પ/ર૦રપ થી તા.૧૬/૧૦/૨૦૨૫ સુધી હાથ ધરાયેલ પરંતુ સદરસ્તુ તારીખો દરમ્યાન અનિવાર્ય સંજોગોના કારણે જે ઉમેદવારોના ડ્રાઈવીંગ ટેસ્ટ મોકુફ રાખવામાં આવેલ હતા તે પૈકી પ્રથમ તબકકા (તા. ૧/૮/૨૦૨૫ થી તા. ૩૦/૯/૨૦૨૫ સુધી) માં બોલાવેલ ઉમેદવારોની યાદી, ટેસ્ટની તારીખ, સમય તથા તેને સંલગ્ન સુચનાઓ તા.૨૮/૭/૨૦૨પ ના રોજ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. બાકી રહેલ ઉમેદવારોની વાદી તબકકાવાર પ્રસિધ્ધ કરવામાં આવશે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટેનું સ્થળ મધ્યસ્થ યંત્રાલવ કમ્પાઉન્ડ, નરોડા (પાટીવા), અમદાવાદ છે. અગાઉ પ્રસિધ્ધ થયેલ વાદી મુજબના તા. ૧/૮/૨૦૨૫ થી તા.૧૬/૧૦/૨૦૨૫ દરમ્યાન યોજાનાર ડ્રાઈવીંગ ટેસ્ટનો કાર્યક્રમ થથાવત રાખવામાં આવે છે. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે આવનાર ઉમેદવારોએ નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપરથી અરજીપત્રકમાં દર્શાવેલ કન્ડપેરાન નંબર તથા જન્મ તારીખ નાંખી પોતાના કોલલેટરની પ્રિન્ટ ડાઉનલોડ કરી પોતાના ડ્રાઈવ...

રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીના કેમ્પ પાંચ વર્ષ બાદ શિક્ષકોની નિમણૂક થઈ ગ્રાન્ટેડ શાળામાં ૧૬૬ શિક્ષકોની નિયુક્તિ

રાજ્યભરની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીના કેમ્પ પાંચ વર્ષ બાદ શિક્ષકોની નિમણૂક થઈ ગ્રાન્ટેડ શાળામાં ૧૬૬ શિક્ષકોની નિયુક્તિ 29-07-2025 રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકોની પાંચ વર્ષ બાદ આજરોજ નવી | નિમણૂંકો કરવામાં આવી હતી. રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા સ્થળોએ આયોજિત કેમ્પમાં પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગાર રૂા.૨૯,૬૦૦માં શિક્ષણ સહાયકોને નિમણૂક આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ ૧૬૬ ઉમેદવારોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. જેઓ આવતીકાલ તા. ૨૯ જુલાઇથી શિક્ષક તરીકેની કામગીરીમાં શ્રી ગણેશ કરશે. રાજકોટ જિલ્લામાં શિક્ષણ સહાયકને પાંચ વર્ષ સુધી મહિને રૂા.૨૯૬૦૦ ચૂકવાશે, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં હવે તમામ ખાલી જગ્યાઓ ભરાઇ ગઇ. રાજકોટ શહેર અને જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક શિક્ષકોની ખાલી જગ્યા મોટા પ્રમાણમાં રહી હોવાને લીધે લાંબા સમયથી નવી નિમણૂકો કરવાની ડીમાન્ડ શિક્ષક સંઘના હોદેદારો દ્વારા કરવામાં આવતી હતી. દરમિયાન તાજેતરમાં રાજ્યનાં માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગત સપ્તાહમાં સરકારી માધ્યમિક...