MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો

    MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો 

MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો 
 કપડવંજ તથા કઠલાલ તાલુકામાં વીજચોરોસામે વીજતંત્રનો સપાટો। કપડવંજ । (સં.ન્યુ.સ.)મધ્ય ગુજરાત વીજ કંપનીદ્વારા વીજલોસ ઘટાડવા માટેગેરકાયદેસર વીજચોરી કરનારાવીજચોરોને ઝડપી પાડવા જુદીજુદી ટીમો બનાવીને દરોડાપાડવામાં આવ્યા હતા.

       જેનાભાગરૂપે કપડવંજ અને કઠલાલતાલુકામાં કપડવંજ અને કઠલાલપેટા વિભાગીય કચેરીના કોસમ,ધોળાકુવા, વાઘાવત, તેલનાર,બાવાના મુવાડા, નીરમાલી, વ્યાસવાસણા, કલાજી, વસ્તાજીનામુવાડા, ભુંગળિયા, બેટાવાડા,ફુલજીના મુવાડા, અલવા,લાલપુર, અંતિસર, ખડોલ,બાથાના કુવા, ઠાકોર કંપા,કૃપાજીના મુવાડા, દંતાલી,વડાલી,દનાદરા, વીરણીયા,ભૂતિયા, ગરોડ, ભરકુંડા,અભીપુર, છીપીયાલ, ગંગીયાલ,પાટો, કાણીયેલ, ગંગાદાસનીમુવાડી, ખડાલ, જમણી, જેતપુરવગેરે ગામોમાં વીજ ચકાસણીહાથ ધરવામાં આવી હતી. 


     જેમાં૧૧૧ જેટલા વીજચોરોને ઝડપીપાડ્યા હતા. વીજચોરીનો આશરેરૂ. ૨૪ લાખનો દંડ ફટકારવામાંઆવ્યો હતો. જેથી વીજચોરોમાંફફડાટ વ્યાપી ગયો છે.

Comments

Popular posts from this blog

ONGCમાં ઓફિસ આસિસ્ટન્ટ સહિતની 2236જગ્યાની ભરતી

કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશે