ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૮૦૦ ASI, પો.કો.ની ભરતી કરશે.

ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૮૦૦ ASI, પો.કો.ની ભરતી કરશે.

પોલીસ


આજે રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દેવિભાગમાં પોલીસ ભરતી માટેની એકેડેમીની DGPની એફિડેવિટ રજૂ કરવામાંભરતીને લઈને રાજ્ય સરકારે હાઇકોર્ટ સંખ્યા વધારવી જોઈએ. સરકારે 3 આવી હતી. કોર્ટને જણાવાયું હતું કે,સમક્ષ મોટી જાહેરાત કરી છે. સુનાવણી નવી એકેડેમી શરુ કરવી જોઈએ'. છેલ્લા એક મહિનામાં 525 જગ્યાદરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી ગુજરાતના ઉમેદવારોને અન્ય પ્રમોશનથી ભરવામાં આવી છે.આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં3800 પોલીસકર્મીઓની ભરતીકરાશે. જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલનીખાલી જગ્યા ભરવામાં આવશે. જ્યારે


માર્ચ 2025 સુધીમાં 1414 જેટલાપોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનોલેવાયો છે.

GUJARAT POLICE

સપ્ટેમ્બર 2026 સુધીમાંબેકલોગની તમામ પોલીસભરતી પૂર્ણ કરાશે. 5,248પ્રમોશનની ભરતી પૈકી525 ભરાઈ 4,723 બાકીછે. કોર્ટે PI અને PSIભરતી વિશે પૂછ્યું હતું


ભરવામાંજગ્યાઓ પ્રમોશનથીઆવશે. વર્ષ 2025 અને બીજા વર્ષ2026નું પોલીસ ભરતીનું કેલેન્ડર કોર્ટસમક્ષ મૂકાયું હતું.કોર્ટે એક સીધી ભરતી સાથે બીજીભરતીની પ્રોસેસ કરવા સૂચન કર્યું હતું.જોકે, સરકારી વકીલે જણાવ્યું હતું કે,ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલટેસ્ટ લેવામાં આવતી નથી. બોર્ડનીપરીક્ષાઓ પૂર્ણ થતાં ઉમેદવારો અરજીકરે છે. સરકારી વકીલે જણાવ્યું હતુંકે, ચાર ફેઝમાં પોલીસ ભરતી કરવામાંસાથે જ ઇન્ટેલિજન્સ આવશે. જેમાં પ્રથમ ફેઝમાં પ્રમોશનસરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર રાજ્ય સરકારની હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટઃPSIને પ્રમોશન આપવા નિર્ણયઃ ૨૦૨૬ સુધીમાં તમામ2026 સુધીમાં પોલીસ વિભાગમાંખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાપ્રયાસ કરીશું.સમગ્ર કેસની સુનાવણીદરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારનેકેટલાક સૂચનો પણ કર્યા. કોર્ટે ટકોરકરી કે, પોલીસની ભરતી ઘણીરાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવાપણ કોર્ટે સરકારને સૂચન કર્યું છે.કેસની વધુ સુનાવણી હવે આગામીસપ્તાહે હાથ ધરાશે.


માર્ચ-૨૦૨૫ સુધીમાં ૧૪૧૪ PI અનેખાલી જગ્યા ભરી દેવાશે


ઓફિસરની 164 જગ્યાઓ ભરવાનીબાકી હોવા અંગે પણ કોર્ટે પૂછ્યું હતું.સરકારી વકીલે જણાવ્યું હતું કે, 31માર્ચ 2025 સુધીમાં PI અને PSIનીદ્વારા 3,834 ASI અને હેડ કોન્સ્ટેબલ,બીજા ફેઝમાં 31 માર્ચ 2025 સુધીમાં1,414 PI અને PSIના પ્રમોશનથશે. ફેઝ ત્રણમાં સપ્ટેમ્બર 2025સુધી બહાર પડાયેલી સીધી ભરતીપૂર્ણ કરવામાં આવશે. ફેઝ ચારમાંઆગળની સીધી ભરતી કરાશે.


Comments

Popular posts from this blog

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડેવિડ વોર્નરે છેલ્લી ટેસ્ટ પહેલા વનડેમાંથી નિવૃત્તિ લીધી છે

MGVCLએ ૧૧૧વીજચોરોનેઝડપી ૨૪ લાખનો દંડ ફટકાર્યો

કેપટાઉનમાં 23 વિકેટે પરાજય મેળવ્યા બાદ ભારત ટોચ પર છે