કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશે
કપડવંજ પંથકમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રસ્તા, ફ્લાય ઓવર-પુલના કામો શરૂ થશેકપડવંજના વિવિધ રસ્તાઓના નવીનીકરણની તાતી જરૂરિયાતઊભી થઈ છે, ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશ થઈ(શ્વેતપત્ર) કપડવંજ :કપડવંજ તાલુકાના વિવિધરસ્તાઓના નવીનીકરણની તાતીજરૂરીયાત ઉભીછે.તાલુકાના કેટલાક રસ્તાઓઉબડ-ખાબડ બની જતાપરિવાહનમાં લોકોને હાલાકીભોગવવી પડતી હતી.આ બાબતેસંબંધિત તંત્રને રસ્તાઓ માટેઅવાર-નવાર ફરીયાદી પણકરવામાં આવી હતી.જેથીરસ્તાઓની હાલની સ્થિતીનેઅનુલક્ષીને તાલુકાના કેટલાકરસ્તાઓ,ફલાય ઓવર બ્રીજઅને નાના પુલને મોટા પુલબનાવવાની કામગીરી આગામીસમયમાં કપડવંજ તાલુકાના માર્ગઅને મકાન (સ્ટેટ) હસ્તકનાઅંદાજે નવીન ૫૦૦ કરોડથી વધુરકમના નવા રસ્તાઓ, ફ્લાયઓવર. સી. સી. રોડની કામગીરીકરવામાં આવનાર છે. આ અંગેમાર્ગ અને મકાન (સ્ટેટ) નાઈન્ચાર્જ નાયબ કાર્યપાલકઈજનેર એસ. એસ.કિશોરીએમાહિતી આપતા જણાવ્યું હતું કેકપડવંજ તાલુકાના કપડવંજથી તથા વાયા ઉત્કંઠેશ્વર મહાદેવ રસ્તામાંકાભાઈના મુવાડાથી બોભાચોકડી તથા કપડવંજ નગરનામહોર નદી સુધીના ૧૧.૨કી.મી.ના રસ્તાનુંઆતરસુંબા-ખડાલકોસમનો ૧૦.૩ કી.મી.નોરસ્તાનું નવીનીકરણ થશે. જયારેકપડવંજ-બાલાસિનોર વાયાસોરણાન...